હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

રાજકોટ રૂરલ જીલ્‍લા પોલીસે કરેલ સારી કામગીરીની વિગતઃ-

 તા.૧૬/૦૫/૨૦૧૬ થી તા.૨૨/૦૫/૨૦૧૬ સુધીની સારી કામગીરી

 

  ગેરકાયદેસર હથિયાર પકડયાઃ-

       તા.૨૦/૦૫/૨૦૧૬ના રોજ શ્રી આર.ડી.ચુડાસમા પો.સ.ઇ. એસ.ઓ.જી.રાજકોટ રૂરલનાઓએ કોટડાસાંગાણી પાંચ તલાવડા ગામેથી આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલસિંહ નિમર્ળસિંહ જાડેજા  ઉ.વ.૨૨ રહે. પાંચ તલાવડા વાળાને લાયસન્સ વગર ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા કિં.રૂ. ૧,૦૦૦/- નો પોતાના કબજામાં રાખતા તેને પકડી પાડી કોટડાસાંગાણી પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૧૬/૧૬ આર્મ્સ એકટ ક.૨૫(૧)બી.એ.મુજબ ગુનો તા.૨૦/૦૪૫/૨૦૧૬ના રોજ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

 

    પ્રોહીબીશનના શોધી કાઢેલ કવોલીટી કેશો

(૧)    તા.૧૬/૦૫/૨૦૧૬ના રોજ આરોપી અલ્કેશ કાન્તીભાઇ સાવલીયા પટેલ રહે. મોટા કોટડાવાળા પોતાના કબજા ભોગવટા વાળી કાર નં.GJ-11-AS- 6913 માં ગેર     

કાયદેસર ઇંગલીશ દારૂની બોટલ નંગ ૨૧૪ કિં.રૂ. ૬૪,૨૦૦/- ની પોતાના કબજામાં રાખી નીકળતા મજકુરને આ દારૂની બોટલ તથા ઉપરોકત કાર કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩,૬૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ શ્રી એ.બી.જાડેજા પો.સ.ઇ.શાપર(વે) નાએ શાપર(વે) પો.સ્ટે. ગુ.ર.નં. ૫૧૨૬/૧૬ પ્રોહી.કલમ ૬૬(૧)બી.૬૫એ.ઇ. મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

(૨)    તા.૧૬/૦૫/૨૦૧૬ના રોજ આરોપી ચીરાગભાઇ ગઇલેશભાઇ રાઠોડ રહે. જુનાગઢ વાળો  પોતાના હવાલા વાળી સફારી ગાડી નં.GJ-6-CB-6455 માં ઇંગલીશ દારૂની   બોટલ નંગ ૨૮૬ કિં.રૂ. ૬૬,૬૦૦/- ની લઇ નીકળતા તેને રોકવા છતા નહીં રોકાય માનવ જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઇડમાં  ચલાવી નીકળતા તેને પો.સ.ઇ.શ્રી આર.કે. ગોહિલ વિરપુર પો.સ્ટે.નાઓએ પકડી પાડી તેના વિરૂધ્ધ વિરપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૫૦૯૫/૧૬ પ્રોહી.કલમ ૬૬(૧)બી.૬૫એ.ઇ.૧૧૬બી.તેમજ આઇ.પી.સી.કલમ ૨૭૯ મુજબ ગુનો દાખલ કરાવી  તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
પોલીસ સ્ટેશનને લાગુ
પડતી કોર્ટ, જેલની વિગત
પશુ દવાખાનાની વિગત
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 25-05-2016